પૃષ્ઠ:Kabir Bodh.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૪૩
 

કાય ૪૩ એકીર ? માયા તા એવી ડાકણી છે કે તે બધાને સહ્ય કરી જાય છે, સાધુ પુરૂષા જેએ પરમાત્મા પ્રત્યેજ આસક્તિ ધરાવે છે તેમને માયા કંઈજ કરી શકતી નથી. (૪૦) રામ નામકી લૂંટ હય, લૂંટ શકે તા લૂંટન પિશેકા પસ્તાય ગા, જબ તન જાય ગા છૂટ. ઈશ્વરના નામની (રામનામ સ્મરણ કરવાની) લૂંટ પડી છે, લૂટી શકાય તેટલુ લૂટી લે. નહિ તે મૃત્યુ આવશે ત્યારે તુ પસ્તાવા માંડીશ કે લૂંટ ( નામ સ્મરણ ) કરવાના વિરલ અવસર હાથમાં આવેલા ફરી ફરી મળતા નથી (ઍટલે મનુષના અવતાર) (૪૧) સલ કરે સે. આજ કર, આજ કરે સો અમ; અવસર મીતા જાય તે, ફિર કરાગે બ જે કામ આવતી કાલે કરવાનું છે તે તું આજે જ કરી નાંખ; જે આજે કરવાનું છે તેનું અત્યારે જ કર કામ કરવાનીતક વીતી જશે તા પછી તારાથી તે કામ કાઈ પશુ રીતે કરી શકાવાનું નથી. (ગયા સમય ફરી ફરી આવતા નથી) (૪૨) કાલ કહે મે” કાલ કરું, આગે વિસમિ કાલ; દો કાલકે ખિચ કાલ હય, શકે તા આજ સભાલ