પૃષ્ઠ:Kabir Bodh.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
કબીરબોધ
 

કીય કાલે તું હીશ કે હું કાલે કામ કરીશ પરંતુ હું સૂખ અન એવી તો છપ્પન કાલા નીકળી જશે એટલે છપ્પન દિવસા પસાર થઈ જશે; માટે આ “આજ તે કાલ”ની વચ્ચે જે સમયકાળ આવેલા છે તેના તુ વિચાર કર અને બની શકે તેટલી ત્વરાથી તું તારૂં કામ આટાપી લે. (૪૩) દિન ગમાયા દુનિયામે, દુનિયા ચલી ન સાથ; પાંચ કુહાડા મારિયા, ગાલ અપને હાથ. AMw દુનિયાની ખટપટામાં તે’ તારી જીંદગી પસાર કરી નાંખી, પરંતુ દુનિયાની ચીજો તારી સાથે આવી નહિ એટલે કે તું પોતે ગાફેલ બેદરકાર રહ્યો અને તારે પેાતાને હાથે જ તે કુહાડા તારા પગ ઉપર માર્યાં. (પરમારચના કાર્યો કર્યાં નહી) (૪૪) મનુષ્ય જન્મતાક દિયા, ભજવેકા ગોવિદ, તુ અપને કરને આપકા, હાં બંધાયેÈદ ? પરમેશ્વરને ભજવા માટે તને મનુષ્યજન્મ આપવામાં આવેલા છે. તેને ખલે તું ખીન્ન અને પ્રપચામાં પડી તારે હાથે જ બંધાઈ જાય છે ! (ઈશ્વર ભજન વિસરી ગયા) (૪૫) મનુષ્યજનમ તે કુ લ હય, નહિં વારમવાર; તરવર તે ફૂલ શિર પડા, બહેર ન લાગે ડાર.