પૃષ્ઠ:Kabir Bodh.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૪૫
 

કશ્માષ્ઠમ વૃક્ષ ઉપરથી નીચે પડેલું ફળ ફરીથી વૃક્ષ ઉપર ચઢી શકાતું નથી, તેમ એક વખત મનુષ્યજન્મ મળ્યા તે ખીજી વાર મેળવવે ઘણા મુશ્કેલ છે. (મનુષઅવતાર વારેઘડીએ આવતા નથી) કાહે સાથે નિદભર જાગી જપ મારાર; એક દિન એસો સોવેગો, લાંબે પાંઉ પસાર. ૫ આવેા દુલભ મનુષ્યજન્મ મળ્યા પછી તું શા માટે આટલે અધે વખત નિદ્રામાં વ્યય વીતાડે છે? તે કરતાં તા નું મુર નામના રાક્ષસને મારનાર ભગવાનના નામના જાપ જપઃ એક દિવસ એવા જરૂર આવશે જ ત્યારે તારે લાંબા પગ પસારીને હંમેશ માટે પૃથ્વી ઉપર શયન કરવાનુ છે. (એટલે મરણ પામીશ) (૪૭) મનખા જનમ પાય કે, ભજીયેા ન રગુપતિ રાય; તેલી કેશ એલ જ્યુ, ફિર ફિર ફેરા ખાય, ✓ મનુષ્યજન્મ મેળવીને જે માસ રહ્યુકુળના પતિ કહેતાં રામ એટલે પરમાત્માને ભજતા નથી તે જેમ બ્રાંચીના દાણીના બળદ અંધારામાં ગાળ ગાળ ફરી જ્યાંને ત્યાં જ આવીને ઉભા રહેવા પામે છે તેમ તે માણુસ આ દુનિયામાં અનેક વાર જન્મે છે તથા મરે એ પરંતુ તે પાતાની મુકિતને પામી શકતા નથી.