લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
કબીરબોધ
 

કબીરબાપ (૪૮) પાંચ ધાતકા પિજા, સો તા અપના નહિં; અપના પિજર તહાં ખસે, અગર અગોચર માંહિ. પંચ મહાભૂત-પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશનું અનેલું આ શરીર તે કાંઈ આપણું નથી. આપણું પેાતાનું ખરૂં સ્વરૂપ તે જેને જાણી શકાતું નથી તથા જેને જોઈ શકાતું નથી એવા ખુદ પરમાત્મામાં જ વસેલું છે. (૪૯) સગા હમારા રામજી, સહોદરય પુની રામ, આર સગા સબ સગમગા કોઈ ન આવે કામ. માસ માત્રને સાચા સગા, ભાઈભાંડુ વગેરે જે કહો તે એક્લા પરમાત્મા જ છે. ખીજા કહેવાતાં સગાં સ્વાર્થ પૂરતાં જ છે. કારણુ આ સ્વાયનાં સગાં અંત વખતે કામ આવતાં નથી. (૫૦) ચલ ગયે સો ના મિલે, ક્સિકો પૂછુ માત; માત પિતા સુત બાંધવા, જીડા સમ સંગાત. જે મૃત્યુ પામે છે તે પાછાં ફરતાં નથી, ભાવતી નથી માટે મુની પાસે જઈને પ્રશ્ન રવે માત, પિતા, ભાળ, અને સાઈએ સર્વ સ્વામી સંગાથી છે.