પૃષ્ઠ:Kabir Bodh.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૪૭
 

કશ્મીરમય (૫૧) રામ નામ જાન્યો નહિ, ક્યિા ન હરિસ્· હેત; તાસે જનુની ભારે સુઈ, પથ્થર પડયા પેટ. પરમેશ્વરના નામના મહિમાને સાચી રીતે તે જાણ્યા નહિ, પરમાત્મા સાથે સાથે સંબંધ પશુ તે ન ખાયે, તો તારી માતાને પેટ તુ પથ્થર જ જન્મ્યા. ગણુાય અને તારી માતા બિચારી પૃથ ભારે મૂઈ (૫૨) ન બીજા વૃક્ષ હય, બીન ધરતી અંકુર મીન પાનીકા રંગ હય, તહાં જીવકા સુર. જ્યાં ખીજવગરનું વૃક્ષ છે, બાંય વગર અકુર ફૂટી નીકળેલ છે, પાણીવગરના રંગ છે, ત્યાં આ જીવનું મૂળ રહેલું છે. એટલે કે આકાર, રંગ ૪ જગ્યા જ્યાં નથી, ત્યાંથી વ આવેલ છે. તાપમ ૐ નિરાકાર, નિરંજન એવા પરમાત્મામાંથી જીવ પ્રકટ થયેલ છે. (૫૩) કબીર! જાત જાતકી પાડાના, જાત જાતમે જાય; સાહેબ જાત અજાત હુય, તે સમયે રહે સમાય. ુ ીર ! પેાતાના આગળના જન્મની કરણી મુજબ મા જુદી જુદી જાત, વધુ અને કુળમાં જન્મ લે છે. નર કે નારીના દે ધારણ કરે છે. પરંતુ પરમાત્મા તે અજાત છે, અને વર્ણ નથી,