લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
કબીરબોધ
 

૪. ઓસ્સાંધ જાતિ નથી, એ નર નથી, નારી નથી, અને એટલા માટે જ તે સ ઠેકાણે સર્વ માકારમાં સમાઈ રહેલ છે. (૫૪) એક બુંદ તે સમ ક્રિયા, નર્નારિકા નામ; સા તું અંતર ખાજ લે, સા ખ્યાપક રામ. તે એક બુંદ એટલે પરમાત્મામાંથી જ નર અને નારીની આ અધી ષ્ટિ પેદા થઈ છે; માટે તું એ સૃષ્ટિમાં વ્યાપક થઈમૈં વસેલા પરમેશ્વરને તું તારા અંતરમાં જ શોધી લે. (૫૧) ધન રહે ન જોબન રહે, ન રહે ગામ ન ડામ; કશ્મીર ! જગમે જશ રહે, કે કર દે કિસીકે કામ, મનુષ્ય માત્રના પૈસા, યુવાની, ધરબાર કે માલમલ્કત આમાંનું કશું જ ટકવાનું નથી. હે કબીર ! આ જગતમાં જે બીજાનું કઈ પણ કામ (પરમાર્થાં) કરી જાય છે, તેને જશ રહેવા પામે છે. ( ૫ ) લેનેકા હર નામ હચે, ને કે તિરનેકી આધીનતા, બુડને કે અન્નદાન; અભિમાન. ભૂખ્યાંઆને અન્ન આ સંસારમાં ઈશ્વરનું નામ લેવાનું છે, આપવાનું છે. આ સારરૂપી સમુદ્ર તરી જવા માટે ઈશ્વર ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવાની જરૂર છે, અને જો સંસારરૂપી સમુદ્રમાં ડૂબી જ મરવું હોય તો પછી મિથ્યા અહંકાર રાખવાની જરૂર છે.