લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
કબીરબોધ
 

ઔધ (૫૭) પશુકી તે પનિયાં ભઈ, નરા કછુ ન હોય; પર જો ઉત્તમ ફરની કરે, તા નર નારાયન હૉય. પશુ મરી જાય તે તેમનાં ચામડાંનાં જોડા કરી શકાય છે પરંતુ માસ નાશ પામતાં તેનું કશું કામ આવતું નથી પણ એટલું સાચુ કે જે માણસે ઉત્તમ કામે કર્યાં હોય તે તે મૃત્યુ પછી નરને ભલે નારાયણની ગતિને પામે છે. (૫૮) ક્બીર ! મે' માણુ' એ માંગનાં, પ્રભુ માહે દિજે સાય; સંતસમાગમ હરિકથા હમારે હમારે નિદિન હાય. કબીર કહે છે કે માપજે, એક તા એ કે શકું અને ખીજી' એ કે હે પ્રભુ! મને આ જગતમાં આટલું સાધુ પુરુષોને સમાગમ રાતદિવસ હું સેવી તારી કથા હું રાત દિવસ કરી શકું. ( ૫૯ ) મુગતા જીગત માગું નહિ, ભક્તિ દાન દત્તે મહે આર્છુ માગુ' નહિ, નિદિન જાચુ તેણે મને રાજપાટ મળે એવું હું નથી માગતા પરંતુ મને કે પ્રભુ ! તારી શક્તિ આપજે, જેથી હું રાતદિવસ તારી સેવા