પૃષ્ઠ:Kabir Bodh.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
કબીરબોધ
 

પ. ગીરના (F) - દાતા દાતા ચલ ગયે, રહે ગયે મખ્ખીશુસા દાન માન સમજે નહિ, લડનેમે મજબુર. આ દુનિયામાંથી દાનેશ્વરી લેડ્ડા પરવારી ગયા છે(દેવલાક પામ્યા છે) ફકત રહી ગયા છે. માત્ર કંજુસે। અને દીલના હલકટલે કે જે કાઈને માન કે મદદ આપવામાં સમજતા નથી પરંતુ જેમા લડવામાં અને પાતાના સ્વાર્થ સાધવામાં દુશિયાર હેાય છે. માણસ ખાજત સે’ ફિશ, માણુસકા અરા સુકાલ; પર જાકો દેખ દિલ થરે, તાકા પરીયા દુકાઢી. તેક માણસાની શેાધ કરતાં કરતાં મને બોં માણુસા મળી આવ્યાં, પરંતુ ક્રાઈસતાખ આપે એવા મળ્યું નહી હ્રદય સંતેષી શકે એવાં માણુમાને મને તે દુકાળ જ પડેને લાગ્યા કારણ કે મને તેવા એક પણ માસ જાયે નહિ. (૧૨) દયાકા લક્ષણ ભક્તિ, શક્તિો મિલત જ્ઞાન, જ્ઞાનસે હાવત ધ્યાન, એ સિદ્ધાંત ઉર આન આ વાત તું તારા મનમાં કાતરી રાખજે કે ધ્યાનું સાચુ લજી ભક્તિ છે, શક્તિથી જ્ઞાન મળે છે, અને જ્ઞાનથી માલુસનું માન ઈશ્વર ઉપર એકાગ્ર થાય છે.