લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૫૧
 

સીવ (૧૩) બિષયત્યાગ વૈરાગ હય, સમતા કહિયે જ્ઞાન; સુખદાઈ સમ જીવસે એહિ શક્તિ પ્રમાન, વિષયના ત્યાગ કરવાથી સાચે વૈરાગ્ય સેવી શકાય છે, માણુસ અમદષ્ટિવાળા થાય ત્યારે તેને જ્ઞાન ઊપજે છે. પ્રાણી માત્રનું ભલું કરવાની વૃત્તિ એ સાચી ઈશ્વરભક્તિનું મોટું પ્રમાણુપત્ર છે. અનમાગ્યા ઉત્તમ કહિયે, મધમ માંગી ને લેય; હે કશ્મીર કનિષ્ટ સા, પરઘર ઘરના દેય. જે અજાચક વ્રત (ાઇની પાસે માગવુ નહીં) પાળે છે તે ઉતમ કહેવાય છે, જે માગીને લે છે તે મધ્યમ કહેવાય છે; પરંતુ જે ધોર જઈને ભીખ માગે છે તે સૌથી ઊતરતા પ્રકારનો છે. (૬૫) માંગન મરન સમાન હય, મત કોઈ માંગે ભીખ; માગનેને મન્ના ભલા, એહી સદ્ગુરુકી શીખ. ભીખ માગવી અને મરવું સરખું' છે. માટે કાઈ એ કાષ્ઠની પાસે કાંઈ માંગવું નહિ. માગવા કરતાં મરવું સારૂં છે. સદ્ગુરુની મા સેની શીખામણુ છે. મરૂ પર માણું નહિ, અપને મનકે કાજ; પરમારથકે કારન, મગન ન આવે મ્રાજ.