પૃષ્ઠ:Kabir Bodh.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
કબીરબોધ
 

કશ્મીઆધ હું મારી જાત સારૂં મરી જાઉપણુ ભીખ માણું નહિં જ; પરંતુ પરમાતે માટે ભીખ માગતાં કદી પણ મારે શરમાવું ન જોઈએ. સૂર (૬૭) જહાં દયા વહાં ધર્મ, જહાં લાભ વહાં પાય; જહાં ક્રોધ વહાં કાલ, જહાં ક્ષમા વહાં આપ. જેનામાં યા છે, તે સાચા ધર્મવાળા છે, જેને લેલ છે તે પાપી છે, જે મનુષ્યને રાષ છે તેનું મૃત્યુ છે, પરંતુ જે માનવમાં ક્ષમા-સહનશીલતાના ગુણુ , તેના જ હૃદયમાં સાચે પરમાત્મા વસે છે. કહે કબીર કમાલકા, (૬૮) દ ખાતાં શિખ લે; કર સાહેબકી ખદગી, આર જુએકા કછુ દે. હંમેશાં ખીર પેાતાના શિષ્ય કમાલને કહે છે કે ઈશ્વરની તારે ભક્તિ કરવી તથા ભૂખ્યા માણસને ભાજન આપવું; આ ખે ભાખતો હું તને કહું છું તે તું શીખી લે. (૬૯) હાર્ડ અઢા હરિભજન કર, દ્રવ્ય અઢા કછુ તૈય; અકલ અઢી ઉપકાર કર, જીવનકા લ ચેહ. જેમ જેમ તું ઉમ્મરે મેટા થાય તેમ તેમ ઈશ્વરનું ભજન કરે, તારૂં ધન જેમ જેમ વધે તેમ તેમ તું દાનધમ કર, તારી સ્મૃતિ વધે તેમ તું બીજાઓ ઉપર ઉપકાર કરે. જીવનનું’ એ સાચું રહસ્ય છે.