પૃષ્ઠ:Kabir Bodh.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૫૫
 

સીધ હંગારા, લુંટારા અને જગતના ચાર સવ લોકો રામનું નામ લે છે, તેમજ ધૃવ પ્ર‚ાદ વગેરે ભક્ત જનેા પણ રામનું નામ લે છે. આ બન્નેના રામ નામના જાપ કરવામાં ફેર છે. કારણ ખેલા લેાકા તેમનાં દુષ્કૃત્ય હાવાથી તરી શકતા નથી; જ્યારે ધૃવ, પ્રહ્લાદ તે। રામનામથી શ્રા સંસાર તરી ગયા છે. ( ૭૭ ) સુદ્દખિન સમરન નહિં, ભાવ બિન ભજન ન હોય; પાસ બિચ પરદા રહા, કટું લાહા 'ચન હાય ! મન જો પવિત્ર હેાય તા જ ઈશ્વરનું સ્મરણ સાચું ઠરે છે, સાચા પ્રેમ હૈાય તો જ ભક્તિ સાર્થક નીવડે છે, દાખલા તરીકે પારસમણુ અને લાઢાની વચ્ચે જે કાઈ ત્રીજી ચીજ હોય તેમ લટ્ટુ સાનુ' બની શકે નહિ, મેનુ બનવા માટે લેાઢાએ પારસમણુના સ્પર્શ કરવા જ જોઇએ તેવી જ રીતે મનુષ્ણે ઇશ્વરમય થવા માટે ઈશ્વર પ્રત્યે નિમળ તથા સાચા પ્રેમવાળા થવું જ જોઈએ. ( ૧૮ ) માલા તા કર્મ’ ફિર, જીભ રેિ મુખ માંહિ; મનવા તા. ચૈદેિશ, ઐસા સુમરન નાહિ હાથ માળાના મણકા મૂક્યા કરે, માં રામ રામ આત્મા રે અને મન તા ચારે દિશાએ સસારની જંજાળમાં દાડતું હેાય એવું ભગવાનનું સ્મરણું ક્ય બને છે.