પૃષ્ઠ:Kabir Bodh.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
કબીરબોધ
 

પર કળીય (૭૯) કીજીયે, ખરે નિશાને ચાં; સુમરન ઐસા કીજીયે, હલે નાહિં જીભ હોઠ. સુમરન ઐસી સ્મરણ્ ! ત્યારે જ સાચુ' કહેવાય કે જેમ તીર તાકેલા નિશાન ઉપર જઇને વાગે છે તેમ મન Hશ્વરમાં જ ચોંટી રહે તથા હા કે છાનું ક્રાઈ પણ જાતનું હલનચલન થયા વગર તે ઈશ્વરમાં જ તલ્લીન થઈ રહે. જીતને તારે ગગનમે હૈ, ઇતને શત્રુ ડાય; કૃપા હય શ્રી રામકી, તો બાલ ન બાંકા હોય. જે મનુષ્ય ઉપર પરમાત્માની કૃપા છે તેને આકાશમાંના તારાઓ જેટલા અસખ્ય દુશ્મન ભલેને હેાય. છતાં એ બધા દુશ્મના પરમાત્માની કૃપાના કારણે એ મનુષ્યને વાંકા વાળ પશુ કરી શકતા નથી. (૮૧) સહકામી સુમરન કરે, પાવે ઉત્તમ ધામ; નિષ્કામી સુમરન કરે, પાવે અવિચલ રામ. અદલાની આશા રાખીને જે મનુષ્ય શ્વિના નામનું સ્મરણ કરે છે તે જે સુખ મેળવવાની ઈચ્છા રાખીને ઇશ્વર સ્મરણુ કરે છે તે મુખ તેને મળે છે પરંતુ જે મનુષ્ય ફળની લેશ માત્ર પશુ ચ્છિા રાખ્યા સિવાય ઈશ્વરને યાદ કરે છે તે સાક્ષાત્ ઈશ્વર પાસે જ પહોંચી જાય છે.