પૃષ્ઠ:Kabir Bodh.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૫૭
 

wીરખધ પછ ૨ પથ્થર સુખ ના એલહિ, ને શિર ડારા કુટ; શમ નામ સુમરન કરા, દુજા સહિ જી3. હે જીવાત્મા! તું ગમે તેટલું તારક માથું પછાડીને મરી જાય તે પશુ પત્થર તેનું મુખ ઉઘાડી શકતા નથીઃ કારણુ કે તેને મુખ જ નથી; માટે તું પતે રામના નામનું સ્મરણ કર્યાં કર, કારણ કે તે સિવાય આ દુનિયામાં બીજું બધું ફેગટ છે. (૮૩) કિા સુજે નહિ, ઉ3 ઉઠે દેવલ જાય; દિલ દેહેરાકી ખબર નહિ, પથ્થરને કહાં પાય ? મનુષ્ય હૃદયતેજ પરમેશ્વરનું સાચું દેવળ છે એ ખામતનું જેને જ્ઞાનનથી તેવા પામર જીવા પત્થરના બનાવેલા દેવળમાં જાય છે; પરંતુ ત્યાં ઈશ્વર ન હાય તે। તે તેમને મળે કેવી રીતે ? (૨૪) જીને નામ લિયા ઉને સબક્રિયા, સમ શાસ્ત્રકા ભેદ; બિના નામ નકે ગયે, પદ્ધ પદ્ધ ચાણં ભેદ. જેણે ઇશ્વરના નામનું સ્મરણ કર્યું તેણે દુનિયામાં મનુષ્ય જન્મ મેળવીને ખરૂં કામ કર્યું છે તથા તેને તમામ શાસ્ત્રોનાં રહસ્યને ઊલ્યાં છે. જેણે પથ્થરનું નામ નથી લીધું તે મનુષ્ય ચારે વેને અભ્યાસ રેલા હેાય અને તેની અંદરનું રહેશ્ય જાણુતા હોય છતાં તે ન પાયા છે એમ સમજવું.