લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
કબીરબોધ
 

૧૮ કશ્મીરગત (૨૫) સુખમે' સુમરન ના કરે, દુઃખમે કરે સબ કાચ, સુખમે' જે સુમરન કરે, તે દુઃખ કહાં કે હાય ? સુખમાં કામ ઈશ્વરને યાદ કરતું નથી, અષા મનુષ્ય દુ:ખના સમયમાં તેના નામનું સ્મરણ કરે છે. પરંતુ જે મનુષ્યા સુખના દિવસેામાં ઈશ્વરને યાદ કરે તે તેને દુઃખ પડવાના કાષ્ઠ રીતના સંભવ જ નથી. ( ૬ ) સુખમે' સુમરન ના કરે, દુઃખમે કરે તે યાદ; કહે મીર તા દાસકી, કાન સુને ફરિયાદ જે મનુષ્ય ઈશ્વરને સુખમાં સંભારતા નથી ( ગમે તેટલાં ખરાબ કામા કરે છે) પરં’તુ દુઃખમાંજ તેને યાદ કરે છે, કબીર તેને માટે હે છે કે આવા મનુષ્યની ફરિયાદ ભગવાન જરા લેશ માત્ર પશુ ધ્યાનપર લેતા નથી. ( આપડા પાપના ફળ આપણે ભોગવવા પડે છે (૮૭ ) રામ નામ તે રતન હય, જીવ જતન કરી રાખ, જબ પરંગી સટી, તબ રાખે રઘુનાથ. રામનું નામ તા અમૂલ્ય રતન જેવું છે. મનુષ્યે તેનું જતન કરી તેને સ'ભાળ રાખવું જોઇએ; કારણકે જ્યારે મનુષ્ય ઉપર આપા આવી પડે છે, ત્યારે તેને એ જ રામ નામનું અમુલ્ય રતન આપત્તિમાંથી માબાદ ઉગારી લેછે.