આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૫૯
બીએપ (૨૫) રામ નામ કે લેત હિ, હાત પાપકા નાશ; જૈસી ચન્ગ અકી, પડી પુલાને ઘાસ. જેવી રીતે ધાસના પૂળાની અંદર દેવતાનીપડેલી એકજ ચિણગારી તેને ખાળીને ભસ્મ કરી નાંખે છે. તેમ આ સંસારમાં રામનું નામ પળવાર પશુ જો લેવામાં આવે તે બધાં પાપે નાશ પામે છે. ( ૯ ) ચાતુર કે ચિંતા ઘની, નહિ મુરખકા લાજ; સર અવસર જાને નાહ', પેઢ સરેસે કાજ, ચતુર કહેતાં ડાળો પુરૂષ પ્રત્યેક આખત સમજીનેકરે છે સુરખને થી વાતની ચિંતા જહેતી નથી. મુર્ખ તા એવા ડાય છે કે તે વેળા કવેળા પશુ જોતા નથી પરંતુ બે વખત પેટ ભરવામાં જ સમજે છે. ( ૯ ) કચનકા કછુ ના લાગે, અગ્નિ ન કીડા ખાય; ભુરા ભલા તો વૈષ્ણવા, કદી ન નકે જાય. સેાનાને કંઇ નુકશાન થઈ શકતું નથી. તેમજ કીડા અગ્નિને ખારાગી ચકતા નથી. વિષ્ણુને ભકત વૈષ્ણુવ ગમે તેÀ હાય છતાં નઃ જતા નથી. ( ૧ ) બહેતા પાની નિમલા, બધા ગધા હોય; સાધુ તે રમતા ભલા, દાઘ ન લાગે ફાય.