શ્મીમાષ જેવા ખારાક ખાવામાં આવે છે તેવું મન અને છે. જેવું પાણી પીએ તેવા આપણા મેલ નીકળે એટલે જે ખેરાકના ગુણુ મનના ગુણુ ખને અને પાણીના ગુણુ તે વાણીના ગુણ અને. તે (૯૫) જૈસા ઘટ તૈસા મતા, ઘટ ઘટ એર સ્વભાવ, જા ઘટ હાર ન જીત હય, તો ઘર બ્રહ્મ સમાય. મનુષ્યની કાયા હેાય તેવા તેના સ્વભાવ અને છે, માટે ભિન્નભિન્ન મનુષ્યાના સ્વભાવ જુદા જુદા હોય છે. પરંતુ પાતાની હારજીતના ખ્યાલ વગરનાં મનુષ્ય એટલે કે જીતમાં ૬ નહિ પામનારા તથા હાર - દીલગીર નહિં થનારા મનુષ્યામાંજ ખ્રુશ્વર સાચા સ્વરૂપમાં પ્રકટ થઈ રહે છે. સુનિયે ગુનકી મારતાં, અવગુણુ લિજીયે નહિ; હંસ ક્ષીરx" ગ્રહત હય, નીર સેા ત્યાગે જાય. જેમ હંસ જળવાળા દુધમાંથી જળ ત્યાગીને દુધનું ગ્રહણ કરે છે તેમ હંમેશાં તમે જ્યાં જાસ્મે ત્યાં સદ્ગુણૅની સારી વાર્તા સાંભળો પરંતુ દુણુ પ્રતિ કદી લક્ષ્ય આપને જ નહિ. ( ૯ ) પડિત આર મસાલચી, દાના સૂજે નહિ; આનફા રે ચાંદના, આપ અમેરા માંહિ
પૃષ્ઠ:Kabir Bodh.pdf/૬૭
Appearance