પૃષ્ઠ:Kabir Bodh.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૬૩
 

કશ્મીરગાય 444 (૧૦૧) જ્ઞાનીક જ્ઞાની મિલે, તમ રસકી પની કે અજ્ઞાની મિલે, તા હોય અડી માથા લુઢાલુંટ; એ જ્ઞાની પુરુષના મેળાપ થાય તૉ ખન્ને જ્યું અરસપરસ સારા લાભ ઉઠાવી શકે છે અને તેઓ ઈશ્વર પ્રત્યેની સાચી ભક્તિના રસના ખાસ્વાદલઈ શકે છે પરંતુ જ્ઞાનીને જે અજ્ઞાનીના મેળાપ થાય તા તેઓ એખીતે સમજી નહી શકવાથી ખેડટી માથાકૂટ કરી છુટા પડવાના, (૧૦૨) સફેદ કાજલ તજે ન શ્યામતા, સુખટા તજે ન શ્વેતાં; દુરિજન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત. કાજળ પાતાની કાળાશ ધ્રાડતું નથી, માતી પેાતાને રંગ મૂકી શકતું નથી તેવી જ રીતે દુજન પોતાના દુર્ગુણુ મૂકી શકો નથી અને સજન પશુ પોતાની સુજનતાને ત્યાગ કરી શકતા નથી. (૧૦૩) દુરિજનકી કરૂણા મુરી, ભલા સજ્જનકા તરાસ; સૂરજ જબ ગરમી કરે, તબ બરસની આસ. દુનની મા મેળવવા કરતાં સજૂના રાજવહેરી લેવા વધારે હિતકર છે, કારણકે સૂરજ અતિશય ગરમી આપ્યા પછી જ મેઘરાજા આવવાની આશા રાખી શકાય છે ( તેમ સજૂન માસાનાં કરવાં વચના હિતકારી દ્વાય છે ). (૧૦૪) તરવર કદી ન ફલ લખે, નદી ન સચે નીર; પરમારશકે કારને, સતા ઘસે શરીર.