પૃષ્ઠ:Kabir Bodh.pdf/૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભકતકવિ કબીરજીનું જીવનચરિત્ર આફ્રિવચન માયાએ દુનિયાને . અજ્ઞાત સ્થળથી હું આવ્યે છું. અલાવામાં નાંખી છે. હું કાણું છું તે કાર્ય પણ જાણુતું નથી. હું કાઈ પશુ ઓના પેટે જન્મ્યા નથી પણ એક બાળક તરીકે ચમત્કારથી પ્રકટ થયા છું. મારૂં રહેઠાણુ કાશીની એક એકાંત જગ્યામાં હતું. તે જગ્યામાંથી હું આ વકરને હાથ આવ્યો છું. મારા શરીરમાં કામ, લાભ કે અન્ય સ્થૂળ દૈહિક તત્ત્વો નથી પણ મારૂં શરીર બુદ્ધિતત્ત્વનું બનેલું છે. આ પૃથ્વીમાં આણ્યેા છુ તે ઉપદેશ કરવા માટે મારું નામ ખીર તે મારી બ્રહ્મજ્ઞાની જીંદગીની એક આગાહી બતાવનાર છે.” આ શબ્દો એક માતાની આળકના મુખમાંથી નીકળેલા છે. એ બાળક ક્રાણુ છે એ તે વાંચકા જાણી શક્યા હશે. એક દંતકથા જનસમાજમાં પ્રચલિત છે. વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી વિવાદે ચઢયાં. ભગવાન કહે છે કે ધરતી ઉપરના ભક્તો મારા સાચા ભક્તો છે. તેમને કદી વિસરે જ નહિ. લક્ષ્મીજી છેડાઈ પડયાં. તેમને તે ભમવાનના ભક્તોનું પારખું લેવું હતું. તે માટે પૃથ્વી ઉપર પગ માંડતાં પશુ તેમને વાર ન થઈ.