પૃષ્ઠ:Kabir Bodh.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
કબીરબોધ
 

કબીરબધ વૃક્ષા પાતાનાં ફળ ખાઈ જતાં નથી, નદી પાતાનું પાણી સેાસી લેતી નથી. તેઓ અને ખીજાતે જ ફળ તથા પાણી અષ્ણે કરે છે, તેવી રીતે સંત પુરુષા પારકાનાં હિત માટે જ પોતાનુ બધુ શરીર ધી નાખે છે. (૧૦૫) તરવર સરવર સતજન, ચેાથા બરસે મેહ, પરમારથકે ફાર, ચારે થર્યાં દેહ. વૃક્ષા, સરેાવરે, સતપુરુષા તથા ચેાથા મેધરાજા આ બધા પરમા માટે જ દેહ ધારણ કરે છે. તે બીજાઓને વગર સાચે લાભ આપે છે. (૧૦૬) ચંદા સૂરજ ચલત ન દિસે બઢત ન દિસે ખેલ; હરિજન હર ભજતા ન દીસે, એ કુદરતકા ખેલ. ચંદ્ર અને સૂરજ ચાલતા આપણી આંખે દેખાતા નથી. વેલા ક્રમ વધે છે તે આપણે જોઈ શકતા નથી, ભક્ત ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવ ક્રમ કેળવે છે એ પણ જણાતું નથી; આ બધી કુદરતની લીલા છે. (૧૦૭) ભગત ખીજ પલટે નહ· જે નુગ જાય અન’ત; જહાં જાય તહાં અવતરે તેાય સતા સત. યુગાનાં યુગે વહી જાય છતાં ભાજનના ખીજમાં ફેરફાર થતા નથી, અને જયાં વાવા ત્યાં એ ફરીથી જન્મે જ છે. એ તા. સતના સંત જ રહે છે. ખૈમાં તલ માત્ર ફેર પડતા નથી.