પૃષ્ઠ:Kabir Bodh.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૬૫
 

ભીઆધ (૧૦૮) હરિ મિલા તબ જાનિચે, દર્શન દેવે સંત, મનસા, આચા, ના, મિટે રમ અનત સત જન મળે ઈશ્વરના દર્શાન થયા છે; એમ જાણવું તેથી મન, વાણી અને ક્રમની શુદ્ધિ નાશ પામે છે. સાધુપુરૂષના સમાગમથી તારા અગણીત પાપ નાશ પામશે એ મોટામાં મેટ્ સાધુપુરૂષાન પ્રતાપ છે. (૧૯) માન નહિ, અપમાન નહિ ઐસે શીતલ સત; ભવસાગર ઊતર પડે, તારે તારે જમકે દૂત. સાધુસતા હંમેશાં ઠંડા સ્વભાવના હેાય છે, તેમને માન અપ- માન હતાં નથી તેઓ તે સસાર તરીને પાર ઉતારેલા હોય છે. અને જન્મ મૃત્યુથી મુક્ત થઇ ખેઠેલા હોય છે. (૧૧૦) સતસમાગમ પરમસુખ, આંન અલ્પ સુખ છુ આક માનસરાવર અગલા પર ઠાર. હંસ સાધુપુરૂષના સહવાસથી માણુસને ઉત્તમ સુખ મળે છે, જેની સર- ખામણીમાં ખીજા બધાં સુખાને ધણા તુચ્છ ગણી શકાય. માનસરાવરમાંજ ખરા હંસ રહે છે, ખાસી ખગલાઝ્માતા ઘણી જગ્યાએ જોવામાં આવે છે તેમ સાધુપુરૂષો કાઈ વિરલજ જગ્યાએ દ્રષ્ટીગાચર થાય છે; બાકી દુષ્ટ માજીસાને આ સંસારમાં તાટા નથી. ૫