પૃષ્ઠ:Kabir Bodh.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
કબીરબોધ
 

કશ્મીરબલ (૧૧૧) સત મિલે સુખ ઉપજે, દુષ્ટ મિલે દુઃખ હાય; સેવા કિજે સંતકી, તા જનમ કૃતાથ સાય. સાપુરૂષના સમાગમથી સુખ થાય છે તથા દુરણી માણસના સમાગમથી ઉલટી મતને કલેશ થાય છે. માટે ખીરજી કહે છે જો માણસ પોતાના જન્મને કૃતાર્થ કરવા માગતે હાયતે તેણે સાધુ - પુરૂષનીજ સેવા કરવી જોઈ એ. (૧૧૨) દર્શોન પરસન સંતકા, કરતન કિજે કાંન; જ્યે ઉદ્યમત્યાં લાભ હચે, જ્યાં આલસત્યાંહાન સત માસેાના દðન મટે, તેમના સત્કાર કરવા માટે, તેમનાં મુક્ષુઞાન કરવા માટે માગુસે બને તેટલે શ્રમ લેવા જોઈએ કારણ એવા ઉમમાંજ ખરા લાભ છે. એ વિષયમાં ( સતાની સેવામાં ) આળસ કરવાથી નુકશાન થાય છે. (સંત સમાગમ ચિતજ થાય છે ) (૧૧૩) એક ઘડી આધી ઘડી આધી ઉમે' આધ; સંગત કરીયે સંતકી, તે કટે કોટિ અપરાધ દરરોજ એક પળ, અધીપળ, મથવા પળના થૈડાકજ ભાગ જે તું સત સર્ફીંગમાં ગાળૉશ તે તેથી તારાં કરાડે, કર્મો અને પાપા ખળાને ભસ્મ થઈ જશે. ( સાધુ પુરૂષાના સમાગમથી આપ મને અને ચરણ પવિત્ર થઈ જાય છે )