પૃષ્ઠ:Kabir Bodh.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
કબીરબોધ
 

બીપ (૧૧૭) જનબ'દગી, હરિ સુમરન વૈરાગ; જખ મિલે, પુરન હવે ભાગ ગુરૂસેવા, લાકકલ્યાણના કામા, ઇશ્વરનું સ્મરણ, વૈરાગ્ય ( કામ, ક્રોધ, માહ વગેરે વિષયા તરફ અભાવ ) આ ચારે બાખતા જે માણુસને પ્રાપ્ત થાય તે માણસને પૂરા ભાગ્યશાળી થયે સમજવા. (૧૧૮) ગુરૂ લાભી શિષ્ય લાલચી, દેના ખેલે દાવ; દાનો મુડ આપડે, ખેઠ પથ્થરી નાવ. ગુરૂ પૈસાની લાલી હાય, તથા શિષ્ય ઇશ્વર મેળવવાના લાભમાં પડેલે હાય, તેએા એક ખીજાતે ફસાવવાના દાવ ખેલતા હોય ત તેઓને પત્થરના વ્હાણુમાં બેઠેલા જાણુવા; કારણુ તેમને અનેતે ડુબી જતાં વાર લાગતી નથી. ગુરૂ સેવા એ ચાર (૧૧૯) સા કોષ સજૂન સે, જાનું પુસ્નેહી ઘરઆંગને, જાનું જે માણુસ જગતમાંનાં બધાં માણસા તે સજ્જન માસ આપણાથી સે ગાઉ” દૂર રહેતા હેમ છતાં પણ તે આપણી અંદરજ ખેડે છે એમ આપણુને લાગે છે પરંતુ જેનામાં એવે! સ્નેહ હૈાતા નથી તેવા માણસ ( મ્હાડેથી મીઠુ ખેલનાર ) આપણી પાસે બેઠા હેાય છતાં તે દૂર છે એમ આપણને લાગ્યા વગર રહેતું નથી. હિરદા મજાર; રિઆષાર. પ્રત્યે સમષ્ટિ રાખે છે