કબીએપ માણસને અખા એ છે છતાં તેની નજર તો એકજ છે તેને કાન એ છે છતાં તેનાથી એકજ શબ્દ સાંભળાય છે તે શરી એ છે છતા પ્રાણુ તો એકજ છે. ( સાચા મિત્રા આવા હાય છે ) (૧૨૪) સિસ ઉતારે કબીર ! આયા ઘર મેમકા, ખાલાકા ઘર નહિ; હાથસુ, સા પેઠે ઘર મહિ એકખીર ! આ તે (ઈશ્વરીપ્રેમ)પ્રેમનું ધર છે, આ કઈ તારી માસીનું ઘર નથી કે જેથી તું લાડ કરતા કરતા સહેલાઈથી તેમાં દાખલ થઇ શકે; આ પ્રેમના ઘરમાં તું ત્યારેજ પ્રવેશી શકે જ્યારે હું તારૂં માથુ શ્વેતાના હાથે ઉતારી આપે. (૧૫) સુરા સેહિ જાનિયે, પાવ ન પછે પેમ; આગેચલ પિછા ફરે, તાકા સુખ ન દેખ, જે પાતાના પગ પાછળ ન મૂકે તે માસને સાચે। શૂરવીર માનવા. જે માણુસ આગળ વધી પાછા પડે તે ખરે! શૂરવીર નથી તેનું મુખ જોવું ન જોઈએ. સુશમાં તે દલ નહિ, ચંદનકા અન નહિ; સબ સમુદ્ર માતી નહિ, યુ હરિજન જગમાંહ જેમ લશ્કરમાં બધાજ કટ શૂરા પુરૂષ! ઢાતા નથી, આખા વનમાં બધાંજ વૃક્ષ કઇ ચંદનનાં હેાતા નથી, તથા ખધા સમુદ્રોમાં કંઈ માતી હૈ।તાં નથી તેમ જગતની દર અવાય કઈ પ્રભુના શકતા હૈાતા નથી.