પૃષ્ઠ:Kabir Bodh.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૭૧
 

સ્ત્રીધ (૧૨) પહેલે દાતા મે ભયા, હરિ પિચ્છે દાતા હરિ ભયા, કાહ કેરૂ અખશિસ સૉંપાશિસ; મ્ભીર કહે છે કે પ્રથમ મે' દાતા થઇને મારૂં માથું પ્રભુને સોંપી દીધું અને પછી પ્રભુએ મને તેનું સસ્વસમપ્યું, હવે હું શ્વરને શું આપુ? ( તન, મન ને ધન ખૂલ્લુ પહેલેથી આપેલ હાવાથી કાંઈ આપવાનું રહેતું નથી ) (૧૨૮) શિર સટ્ટેકા ખેલ હય, સા થુરનકા કામ; પહેલે મનાજ આગમે, પિÛ કહેના રામ. 19 માથા સાટેના ખેલ ખેલવા અંતે શૂરવીર પુરૂષનુજ લખ્યું છે. પ્રથમ ઋાગમાં ઝંપલાવવાનુ ( ઈશ્વરને મળવા સારૂ સર્વસ્વ ત્યાગ કરવા પડે છે ) અને પછીજ શ્વરનું નામ લઇ શકાય છે. (૧૨૯) હરિકા ગુન ડૅન હય, ઊંચા મહું અથ; સિર કાટી પગ તલ ધરે, તબ જા પહોંચે હાથ. ઈશ્વરી ગુણુ મેળવવા બહુ મુશ્કેલ છે. એ ગુણ બહુ ઉંચી કાઢીને છે તથા વવી ન શકાય તેવા છે, એ ગુમુને પ્રાપ્ત કરવા માટે માણસે પૈતાના પગ તળે કરાડ માથા મૂકવાં પડે છે, ( પાતાની જાતને હામવી પડે છે ત્યારેજ તે ત્યાં પહોંચી શકે છે.