પૃષ્ઠ:Kabir Bodh.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરજીનું
 

ક્ષ્મીજીનું પરમ પવિત્ર વારાણસી કાશી નગરીમાં આ સમયે સાધુ રામાનંદ શક્તિ અને ભજનમાં તપ હતા, આ સ્થળે લક્ષ્મીજીએ એક સુંદર ખુસનુમા બાદ ઊભો કરી દીધા. એ ખામ ! સુશાભિત શી વૃક્ષા, મેનમૂન ફૂલે, સુમધુર સંગીતથી વહેતા પાણીના ઝરા, ઉષ્મ ગમનના સંકેત કરતા ક્રુઆરા, મને!હર પંખીએ, જાણે વાચૈતન્યના સાક્ષાત્ નિઝરા! આવા અભિનવ ભાગ જોઇને સાધુ લાભાયા; ભગવા- નને કંઠે આરાપિત કરવાના હેતુથી તેમણે કેટલાંક કુલા ચૂંટી ચાલવા. માંડયું; પણ ત્યાં તો લક્ષ્મીજીએ માલજીના વેશમાં સાધુને ઠપા દીધા. r • સાધુ જેવા સાધુ થઈ ફૂલા ચૂંટી લેતાં શરમાતા નથી ?” આથી સત્યનિષ્ઠ અને પ્રભુનિષ્ઠ એવા સાધુ રામાન'ને માઠું લાગ્યું. તેમણે લા તરતજ લક્ષ્મીજીને આપી દીધાં. લક્ષ્મીજી તરતજ ભગ- વાન પાસે આવ્યાં અને જાણે તે મેટીચારી પકડી હાય તેમ પોતાની સાડીમાંના ફૂલ ખતાવવા પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં તે ફૂલને અદલે પોતાના પાલવમાં એક સુંદર બાળકને જોઈને તે લજવાઈ ગયું. પોતાની સૂરની સ્પષ્ટ પ્રતીતિ થવાથી માસ જેમ નમી પડે છે, ભાંડા પડે છે, તેમ લક્ષ્મીજી તરતજ કરગરીને માલ્યાં: “ મહારાજ ! અને ક્ષમા કરા, હવે મારી ખાત્રી થઈ છે કે આપના ભક્તો આપના તરફ જ ધ્યાનમા છે તથા તેમના પ્રત્યે આપની કૃપા હંમેશાં રહેથી જ છે. ભગવાનની આજ્ઞા મુજબ લક્ષ્મીજી બાળકને ભાગના ઝમાં મૂકી આવ્યાં. નીમા અને નીફ્ નામના ઝુલૈયા ( સુસ્લીમ ) જાતિનું એક યુગલતરતનાં જ પરણેલાં પોતાને ઘેર જતાં હતાં. તેમાને આ બાળક લહાર નામના તળાવ આાગળથી મળી આવ્યું. બાળનું નામ પાડવા માટે કાળને મેલાવવામાં આવ્યા. કાજીએ કુરાન ઉપાડીને જોતાં તેની અજાયમી વચ્ચે અકબર, કિણિયા અથવા કણ એવા ગણ '