પૃષ્ઠ:Kabir Bodh.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
કબીરબોધ
 

ક્ષ્મીબધ (૧૩૬) પ્રેમ બિના ધીરજ નહિ' અિહૅ બિના મૈરાગ; સદ્ગુરૂ બિના મિટે નહિ, મન મનસાકા દાગ. માણુસના અંતરમાં નિષ્કામ પ્રેમ ન હોય ત્યાં સુધી તેનામાં ધીરજ આવતી નથી તથા રામનામની લગની જ્યાં સુધી લાગતી નથી ત્યાં સુધી તેને દુન્યાની ચીજો તરફ વૈરાગ્ય પ્રકટતા નથી, માણુસના મનના વિકારા ને જીસ્સાએ! સદ્ગુરૂ મળ્યા વગર ખસતા નથી. (૧૩૭) જહાં પ્રેમ તહાં તેમ નહિ, તહાં ન બુદ્ધિ વહેવાર; પ્રેમ મગન જબ મન ભચા, કોન યુદ્ધેતિથી વાર? જ્યાં નિસ્વાર્થ પ્રેમ હૈય ત્યાં ટક રહી શકતા નથી, ત્યાં બુદ્ધિ કે (વહેવાર આપ લેને વહેવાર) કંઇજ કામ આવતાં નથી. જેનું મન ઈશ્વર તરફના પ્રેમમાં મગ્ન હાય ત્યાં તે મનવાળા માણસ તિથિ કે વાર કઇ પૂછવા મેસતા નથી. (૧૩૮) જમલગ નાતા જાતકા, તખલગ ભગત ન હોય; નાતા તારે હરિ ભજે, ભગત મ્હાવે સાય. જ્યાં સુધી માણુસ પાતે થી નાતના ને ખીજા નિચી નાતના એવા કૃત્રિમ બેદમાં પડી ગાથા ખાય છે ત્યાં સુધી તે સાચા ભક્ત થઈ શકતા નથી. પરંતુ જ્યારે તે નાત જાતનાં બંધન તોડીને ( બધાને સરખા જોતા શીખે ) ખ઼શ્વરને ભજે છે ત્યારે તે સાચા ભકત