પૃષ્ઠ:Kabir Bodh.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૭૫
 

સ્ત્રીપ પ (૧૩૯) પાંચ સગી પિયુ પિયુ કરે, છઠ્ઠા સુમરે મન અન; આઇ સુરત સ્મીકી, પાયા રામ રતન કબીર કહે છે કે જ્યારે મારી પાંચે ઇન્દ્રીયે। રામ રામ કરવા લાગી, ને છઠ્ઠું મન પશુ રામનામમાં આસકત થવા લાગ્યું, ત્યારે મારા અસલ સ્વરૂપમાં હું ફેરવાઇ ગયે તથા મને રામ કહેતાં પ્રભુરૂપી ખાને મળી ગયે. (૧૪૦) દેખન સરીખી આત હય, કેહેન સરીખી ના હતું, ઐસા અદ્ભુત સમજકે; સમજ રહે મનમાંહ શ્વરના સાક્ષાતકાર થવાની વાત જાતે અનુભવ થાય તાજ સમજી શકાય એવી છે એ વાત વધુવી શકાય તેવી નથી એવી અજાયબીભરેલી વાતને મનમાંજ સમજીને તું મૌન ધારણુ કર. (૧૪૧) હસ કર કોઈ ન પાઈયાં, જીને પાયા સે રાય હસનેમે' જો હરિ મિલે, તા ફેન દોહાગન હોય ? મીરજી કહે છે કે હસતાં અને રમતાં વગર મેહનતે કાર્યએ શ્વરનો સાક્ષાતકાર કર્યો નથી, પણ જેને ઇશ્વરના દ્શન કર્યાં છે તે અધાએ શુાજ કષ્ટો વેઠીનેજ પાર મેળવ્યા છે. જે કટા વેયા વગર હસતાં રમતાં ઈશ્વર મળતા હેાત , ક્રાણુ સાધુ થાત ?