લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
કબીરબોધ
 

કબીઆપ (૧૪૨) મેથા, તબ હરિ નહિ થા, અબ હરિ હય મે’ નાહિ; સલ અભૈરા મિટ ગયા, દિપક દેખા માંહિ જ્યાં સુધી મારામાં અહં પણું હતું ત્યાં સુધી મને ઇશ્વરમા સાક્ષાતકાર થયે! ન હતા, અત્યારે મારામાં અહંકાર નથી. (હું ફલાણા છું એ ભાવના `નાશ પામી છે) ત્યારે કશ્મીર કહે છે મેં મારા હૃદયમાં પ્રકાશ જોયા અને મારૂં બધુ અનુાન નાશ પામ્યું. ( ૧૪૩) કશ્મીર ! હદકા ગુરૂ હય, બેહદકા ગુરૂ નહિ; બેહદ આપે ઉપજે, અનુભવ કે ધર માંહિ. કબીર કહે છે કે કેટલુંક જ્ઞાન મેળવવા માટેજ ગુરૂની જરૂર હાય છે. અમુક જ્ઞાનના પ્રકાશ મળી ગયા પછી ગુરૂની જરૂર રહેતી નથી. પછી તો આપ મેળેજ આત્માનુભવ થાય છે. (૧૪૪) નિરાધાર એ સાર હય, નિરાકાર નિજરૂપ; નિશ્ચલ જાક નામ હય, ઐસા તત્વ અનુપ. ઈશ્વર પેાતે નિરાધાર હાય છતાં તે બધાના આધાર છે. ઇશ્વર પાતે નિરાકાર હાવા છતાં તે બધાના આકાર રૂપ છે. ( દુનિયામાં રેખાતા બધા રૂપેાતે આકાર આપવાવાળા ) એ એક એવુ ઉપમા ન આપી શકાય તેવું તત્વ છે કે જે વિધના બધા પદાર્થાને નામ આપી શકે છે.