પૃષ્ઠ:Kabir Bodh.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૭૭
 

કબીરમાધ (૧૪૫ ) મિહા કુંડી ભુંડે પડે, દરશન કારન રામ, જીવન દર્શન ના દિયા, મુવેકા નહિ. કામ, કશ્મીર કહે છે કે શ્વરના સાક્ષાત કરવા માટે મારા ઉપર સેકડે સંકટ ભાવી પડે. પરંતુ હું વિરહ વેઠી શકીશ નહિ. મરણ પછી મારે ઇશ્વરનો સાક્ષાતકાર નથી કરવા પરંતુ જીવતાંજ આ જીંદગીમાંજ મારે ઇશ્વરનાં દર્શન કરવાં છે. (૧૪૬) દાથ જ લાગા નીલકા સા મન સાથુ ધાય; ફોટ કેપ તકે સમજાઇએ, કૈાવા હૈ'સ ન હાય. ete વાદળી રંગના ડાધ પડયા હેય તેને સે મણ સાબુથી વે છતાં પણ તે જતા નથી, તેમ કાગડાને કરાડા વાર શિખવવા છતાં તે હુસ પક્ષી થઈ શકતા નથી. ( જેને જે સ્વભાવ પણ તે ખલાતા નથી) (૧૪૭) સજ્જનસે સજ્જન મિલે, હાથે દો દો ખાત; ગધાસે ગધા મિલે, ખાવે દો દો લાત. સજ્જન માણસા પરસ્પર મળે છે ત્યારે બે ચાર જ્ઞાનની વાત કરે છે. અને જ્યાં ગધેડાએ એટલે અક્કલ વગરના માણુસા મળે છે, ત્યારે તે ઋસપરસ લાત મારે છે એટલે અંદર અંદર લઢીજ પડે છે.