પૃષ્ઠ:Kabir Bodh.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૭૯
 

ઓધ ve ન ભિખારી હાય તેણે ક્યા ઉપજે એવું મેલતાં આવડવું જોઈએ ચાર હાય તેણે ચૂપ રહેવું સારું ( ગઢબા કરે તેા પકડાઈ જાય) માળી હોય તેને માટે વરસાદ પડે તે સારી અને !ી માટે સૂરજ તપે તે સારા. (૧૫૨) કામી લજ્યા ન કરે, મન માને ચુ. વાડ; નિદાન માગે સાથરા, ભૂખ ન માગે સ્વાદ. જે મનુષ્ય કામી હાય તેને ક્રાઇ તેની વાત કરશે તેની અને શરમ હાતી નથી, મન ફાવે તે સ્ત્રીને ત્યાં તે પડી રહે છે. જેને ઉંધ આવતી હાય તેને માદલાં તકીયાની કંઈ પડી હૈાતી નથી, જેને ભૂખ લાગી હોય તે સ્વાદિષ્ટ ભાજનની વાટ જોતા નથી, જે મળ્યું તે ખાઈ જાય છે. (૧૫૩) ભુખ લગી તબ કછુનાહિ સુજે, ધ્યાન જ્ઞાન સબ રીટીએ', કહત કબીરા સુન ભાઈ સાધુ, આગ લગા એ પેઢીમ', કબીર કહે છે જે હે ભાઈ સાધુ ! માજીસને ભૂખ લાગે છે ત્યારે તેને કાંઇ સૂઝતું નથી, તેનું ધ્યાન, જ્ઞાન બધું ખાવામાં ન છે. તેના જ્ઞાનની કાઠીને આગ લાગી હાય તેમ તે વર્તે છે છે એટલે જે માણુસને ઈંદ્રીયાના ભાગભેગવવાની જ્યારે લગની લાગે છે, ત્યારે તેનું બભ્રુ જ્ઞાન નાશ પામે છે. ઇંદ્રિના ભેગા ભાગવવામાંજ તલ્લીન થઈ જાય છે એથી શું નુકશાન થશે એવું ભાન રહેતું નથી. )