લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
કબીરબોધ
 

વ રગામ (૧૫૪) કામકા ગુરૂામિની, લાલીકા ગુરૂ દામ; ફીરકા ગુરૂ સંત હય, સંતના ગુરૂ રામ. કામી પુરૂષને ગુરુ ઔ છે, કેાલી મનુષ્યના ગુરુ પૈસા છે, મારા ( કીરના ) ગુરૂ સાધુ સંત પુરુષ છે અને સાધુના ગુરુ રામ કહેતાં ઈશ્વર છે. ( જેના ઉપર જેનુ મન લાગ્યું હૅાય તેને ખીજી ખિ ચીજ ગમતીજ નથી ) (૧૫) હરિ હિ સબકા ભજે હકા ભજે ન કાય; જબ લગ આશ શરીરકી, તબ લગ દાસ ન હાય. ઈશ્વર જ બધાંની સેવા કર્યા કરે છે, ઈશ્વરની કાઇ સેવા કરતો નથી; જ્યાં સુધી માણસ પોતાના શરીરસુખ ભોગવવામાં રચ્યાપચ્યા રહે છે ત્યાં સુધી તે ઈશ્વરના સેવક થઈ શકતા નથો. (૧૫૬) મેં જાનુ પવા ભલા, પઢનેસે ભલા ચેગ; રામ નામસે દિલ મિલા, ભલે હિ નિર્દૂ લેાક .. કશ્મીર કહે છે કે પહેલાં તે મને ગ્રામ ભણવા સારાં લાગતાં હતાં; પછી માધ્યમ પડયું કે આ કરતાં તો યેાગ કરવા સારા પશુ હવે તા સમજાય છે કે મારૂ હ્રદય ઈશ્વર સાથે એક્તાન થયું છે તો પછી હવે ભલેને લૉા મારી નિદા કરતા.”