પૃષ્ઠ:Kabir Bodh.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૮૧
 

સ્ત્રીપ (૧૫૭) સમજનકા ઘર એર હય, આરીકા ઘર આર સમજ્યા પિળે જાનિયે, રામ અને સબ ાર. જ્ઞાની જન તથા અજ્ઞાની જન બનેની વાત જુદી છે. જે માસ જ્ઞાની છે તે તો જ્ઞાન થયા પછી સમજી જ જાય છે કે ઈશ્વર એક જગ્યાએ નહિ પર'તુ સર્વ સ્થળે વસેલે છે, (૧૫૮) ક્બીર! એ સસારક, પર પુછ ભેશા, સમજાનુ' કઈ ખાર; ઉત્તરા ચાહે પાર. હું ખીર આ દુનિયાના લેકાને અસખ્ય વખત સમજાવી સમ- જાવીને કહ્યા કરૂં છું કે હું ભાષ! તમે આ ભેંસનું પૂછડું પકડીને નદી તરવા માગી છે. તે શી રીતે તરી શકશે ? (૧૫૯) મન મથુરા, દિલ દ્વારકા, કાયા કાશી જાન; દસમે' દ્વારે ય દેહરા, તામે જોત પિછાન. તારૂં શરીર એ કાશી નગરી છે, મન મથુરા નગરી છે, અને તારૂ હ્રય દ્વારકા એટલે પવિત્ર ધામ છે. અને તેમાં રહેલા દશમા દરવાજામાં સાક્ષાત્ પરમાત્મા છે તેની તું શેષ કર (૬૦) કામ ક્રોધ મદ લેાલકી, જબલગ મનમે' ખાન તબ લગ પડિત સુરહિ કબીર એક સમાન.