પૃષ્ઠ:Kabir Bodh.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
કબીરબોધ
 

ૌરાષ જ્યાં સુધી કહેવાતા પતિના મનમાં ક્રામ વાસના, ક્રોધ, મ, લાભ આદિ દુર્ગુણા ભરેલા છે, ત્યાં સુધી એ પતિ અને તેની સ્થા સંભાળનારા લોકો પણ બન્ને સરખાજ મૂર્ખ છે. ૧ (૧૬૧) પઢપઢ આર સમજાવહિ, ન ખાજે આપ શરીર; આહિ સ‘શયમે' પડા, શું કહે દાસ કશ્મીર. જે મનુષ્ય પુસ્તકાનું ઉપરચોટિયું જ્ઞાન મેળવી જાઓને આપ આપે છે. પણુ તેને પેાતાને “ ઇશ્વર કયાં વસે છે ” “ પેાતે કાણુ છે” એ રહસ્યનું જ્ઞાન નહી હાવાથી તે કાંઈ સમજી શકતા નથી તેથી પેાતેજ શામાં પડી જાય છે એટલે તે ખીએાને સાચે માત્ર આપી શકતા નથી. (૧૬૨) લીખનાં, પઢનાં, ચાતુરી, એ સબ ભાતાં સહેલ; કામ દહન મન વશરન, ગગન ચઢન સુશ્કેલ. લખવું, વાંચવું તથા માંહેડાની વાર્તામાં ચતુરાઇબતાવવી એ બાબતે જેટલી સરળખે તે કરતાં દશગણી મુશ્કેલ ખાબતા વિકારને વશ ન થવું, મનને કાબુમાં રાખવું તથા ઈશ્વરને પહોંચવું એ છે. (૧૬૩) જ્ઞાની ગાથા મહું મિલે, કવિ પડિંત અનેક રામ રાતા આર્થગ્નિ છતા, કોટી મધે એક. મ્હાડેથી જ્ઞાનની વાતો કરનારા ઘણા મળે છે, કવિઓ, પતિ પશુ અનેક મળે છે, પરંતુ ઈશ્વરના ધ્યાનમાં લિન રહેનારા તથા