મીય જેણે પેાતાની તમામ ઈન્ડીયા ઊપર કાબુ મેળવ્યા છે એવા તા કરાડામાં એકાડજ મળે શકે છે. (૧૬૪) તારા સડેલ એકે, ચંદ્ર અડાઈ ખાય, ઉદય ભયા જબ સૂર્યકા, સબ તારા છુપ જાય. રાત્રે તારામ'ડળમાં ખેઠેલા ચન્દ્ર પેાતાની મેટાઈનાં અણુગા ફૂંકે છે પરંતુ જયાં સૂરજ ઊગવા માંડે છે, ત્યાં તારામાં તા એક પછી એક અદ્રષ્ય થઈ જાય છે અને ખડાઈ મારનારી ચંદ્ર પશુ દ્રષ્ટિએ પાતા નથી. તેવી રીતે પુસ્તકીયા જ્ઞાનવાળાની જ્ઞાનની વાતે અભણુ આગળ ચાલે છે, ખરા નાની મળતા એનું પાગળ ફૂટી જાય છે. કુલ મારગ છેડા નહિ', રહા માયામે' માહ; પારસ તે પરણ્ણા નહિ રહા ાહાકા લા 23 માણસ ગમે તેટમા ની થાય, પશુ ખરાબ કામ કરતાં ખચકાય નહીં અને માયામાંથી મન કાઢી ન લે ત્યાં સુધી એ મનુષ્ય પવિત્ર શકતા નથી. જેમ લેડાને પારસમણી અડતાંજ લેાઢાનુ સાનુ થાય છે તેમ સદગુરૂ, સદ્નાન કે સતદેવષિ પારસમીના જ્યાં સુધીસ્પચ થયા નથી ત્યાં સુધી જેમ લેઢુ સેનું બની શકતું નથી તેમ તે માણુસ પવિત્ર થઈ શકતા નથી. (૧૬) પેથી પઢપઢ જગ સુવા, પડિત ભમા ન કોય; અઢાઇ અક્ષર મૈમા, પઢે સે પરિત હાય,
પૃષ્ઠ:Kabir Bodh.pdf/૮૯
દેખાવ