પૃષ્ઠ:Kabir Bodh.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
કબીરબોધ
 

ભૌગાય www. (૫૩) કબીર ! હમ તા ઘર કિયા, ગલ કટાકે પાસ; કરેલા સ સા પાવેગા, તું કર્યું ફિરે ઉદાસ ? જબ તું આ એસી કરની મતિ ખીર ખાટકી વાડામાં રહેતા હાવાથી તેમને કાઈએ સવાલ કર્યું કે તમે ખાટકીએની પાસે શા માટે રહેા છે? ત્યારે ખીર જવાબ આપ્યો કે જે જેવું વાવશે તેવું તે લધુરો, હું તો કઈ ખાટકીનું કામ કરતા નથી; પછી તમારે શા માટે મારી ચિંતા કરવી જોઈ એ ? (૧૭૪) જગતમે, લાક હસે તૂ રાય; કરા, કે પિછે હસે કાય. હે જીવ! જ્યારે તું આ જગતમાં જન્મ લે છે ત્યારે તું છે અને લાકા હરો છે પરંતુ જગતમાં આવ્યા પછી તું એવાં કમન કરતા કે જેથી કરીને તારા ગયા પછી લોકો હસે. ( સારૂ થયું કે એ સુ એવું ન કહે પછુ તારા મરજીની ખેાટ લોકોને લાગે તાજ હાર્ જન્મવુ સફળ છે. ) (૧૭૫) સાચ બરાબર તપ નહિ જીઃ બરાબર પાપ; શકે હૃદય સાચ હય, તાકે હૃદય આપ સત્યનાં જેવું કાઈ તપ નથી, અસત્યના જેવું કાઈ પાપ નથી; જેના હૃદયમાં સત્ય હાય છે તેના હ્રદયમાંજ સાચે ઈશ્વર પ્રકટે છે. ( તેને પાર મળે છે)