પૃષ્ઠ:Kabir Bodh.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૮૭
 

મીરગાય (૧૭૧) તિર્થ વૃત્ત સબ કરે, 3 પાની નહાય; રામ નામ નહિં જપે, ફાલ ગ્રાસે જાય, જે માણુસ તીર્ધી કરે, વ્રત, કરે, ઊંડા પાણીમાં ન્હાય પરંતુ તે માણુસ તે રામ નામના જય નથી કરતા તો તે કાળને કાળિયે થઈ જાય છે અર્થાત જન્મ મરછુના ફેરા ફર્યા કરવાને જ (૧૭૭) કાશી કાંઠે ઘર કરે, નહાવે નિમલ નીર; મુક્તિ નહિ હરિનામ બિન, શું કહે દાસ ખીર- માણસ કાશી કાંઠે વાસ કરીને રહે, પવિત્ર ગંગા જળમાં સ્નાન કરે, પરંતુ કશ્મીર કહે છે કે જયાં સુધી ઇશ્વરના નામને માસના હ્રદયમાં વાસ થયે। નથી હતા ત્યાં સુધી તેને મુકિત મળતી નથી. (૧૭૮) જપ તપ તીર્થ સબ કરે, ઘડી ન છાંડે ધ્યાન; હે બિર શક્તિ ખિનાં, કહ્યુ ન હાય લ્યાંન. માણુસ જપ કરે, તપ કરે, તીરથ કરે, ઇશ્વરનું અખંડ ધ્યાન પણ ખરે; પરંતુ જો માજીસ ઇશ્વરને તન, મન, ધન અર્પણ કરી સ્વાર્થ વગર ભજે છે તાજ મુક્તિ મળે છે. સકામ ભકિતથી તેનું કદી કલ્યાણુ થતુંજ નથી. (૧૭૯) કો એક બ્રાહ્મણ અશકશ, વાકો ન દીજે દાંન; કુટુંબ સહિત નર્કેચલા, સાથ લિયે જજમાંન