પૃષ્ઠ:Kabir Bodh.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૮૯
 

આરઆય ર પરમાત્માના ગુણ ગાઈ ગાઈને તેના ચેપ મનને લગાડવે જોઇએ તથા ીા વિચારીને મનમાં આવતા અઢકાવવા જેઈ એ એટલે મન શાંત થશે, એ શીવાય ખીન્ન કરાય ઉપાય કરરો! તા પણુ મન શાંત થવાનું નથી. (૧૮૩) એક રાબ્દ સુ પ્યાર હય, એક શબ્દ કે પ્યારે; એક શબ્દ સબ દુશમન, એક શબ્દે સમ ચાર. એક સારા શબ્દ પ્રેમથી ભરેલા હોય છે તથા બીજો એક ખરાબ મુખ્ય ધિકકારથી ભરેલા હેાય છે એકજ શબ્દથી ધણા દુશ્મન ઉભા થાય છે તથા ખીજા એક શબ્દથી શ્રા મિત્રા થાય છે. શબ્દ શબ્દમાં પશુ ફેર છે. (૧૮૪) શબ્દ સરિખા ધન નહિ, જો કાઈ જાને ખેલ; હિરા તા દામે મિલે', પર શબ્દ ન આવે મેલ. જો કાઈ માજીસ ખેલવાની કળા નજીતા હાય । સારી વાણી જેવું ખીજું કાઈધન નથી કારણ કે હીરા તે। ગમે તેટલુ મૂલ્ય આપીતે મેળવી શકાય છે પર’તુ મીઠી વાણીની કિંમતજ થઈ શકતિ નથી. (૧૮૫) માલા તિલક અનાયકે, ધરમભિચારા નહિ; માલા બિચારી ક્યા કરે, મેલ રહા મન માંહિ તું હાથમાં માળા લે તથા કપાળ પર તિલક કર્યું પરંતુ આ અધી ઉપરની ક્રિયા કરવા ઉપરાંત ધર્મનું ખરું રહસ્ય સમજે નહી ત્યાગ કરવાના ધનું તું પાલન ન કરે, ઇંદ્રિયાના ભેગા ભેગવવાના વિચારા