પૃષ્ઠ:Kabir Bodh.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
કબીરબોધ
 

કશ્મીર મનમાંથી કાઢી ન નાંખે તે પછી તને ભગવાન મળે નહિ તો તેમાં માળા શંકરે. કારણુંકે તારા મનના મેલ તે એમને એમ રહેલેજ છે. (૧૮૬) તનકા ોગી સબ કરે, મનકા કરે ન કાય; મનકા જોગી જો ફરે, સારૂ માલક હાય. યોગીના વેશ પહેરીને મેગી બનાવનાર ધણામ માસા દ્વાય છે, પશુ મનને ચાગી ( હુંપડ્ડા રહિત ) ક્રાઇ કરતુ નથી પરંતુ જે ગુરુમહાત્મા એકવાર પોતાના મનને નિમળ કરે છે તેા તે બાળકસ્થિતિએ ( રાગ, મમતા, અદેખાઇ વગરના ) પહેાંચેલા છે એમ માનવુ. (૧૮૭) કપટી અંગ; એકહિ ર.. ચેકપુ… હાય (સાધુને મન મેલા તન ઉજળા અગલા તાતે તા હૈવા ભલા, તન મન મનમાં પાપ ભર્યું હાય અને શરીર ભગવેા વેશ ધરેલા હાય ) એવા ખગલા જેવા કપટી સાધુએ ત્રણા ડાય છે. એવા કપટી અગલા કરતાં શરીર અને મન અને જેના કાળાં છે તેવા કાગડાએ સારા. (એટલે ઉપરના વેશથી કાપ્ત ગાય નહી ) (૧૮૮) કાચા દેવલ મન ધજા, બિષય લહેર ફાય; મનકે ચલતે તન ચલે, તાકા સસ્વ જાય. Tube શરીર રૂપી દેવળ ઉપર મન રૂપી વાવટા ઉડી રહી છે, જે વિષ્ય વાસના રૂપી પવનની લહેરથી દયા કરે છે. મનની ઢારવણી મુજબ જે પેાતાની ઈન ઈંદ્રીયાના ભેગા ભાગવવાના છે તે