પૃષ્ઠ:Kabir Bodh.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૯૩
 

માત્ર કાઈ સાધુ પુરૂષને સમાગમ થાય તો કબીર કહે છે કે પૂ જન્મના પુણ્યના ફળ રૂપે પેાતાને સાધુપુરૂષના સમાગમ થયા છે એવુ જે માસ સમજતા નથી તેજ સતસોંગ છોડીને દુનિયાના ક્ષશુભ ગુરુ. આગામાં રચ્ચે પચ્ચે રહે છે. (૧૯૬) જહાં ઐસી સંગત કરે, તહાં તૈસાફલ ખાય; હિદ્ મારગ તે। ટન હય, કયું કર પેઠા જાય ? માણુસ જેવી સેાબત કરે છે તેવું ફળ તેને મળેજ છે. ઈશ્વરને મળવાને માત્ર તા ઘણા કઠણ છે; અજ્ઞાની સંયમ વગરના માણસ ઈશ્વરને મેળવી શકતા નથી. ( ઇશ્વરના સાક્ષાતકાર કરવા ઈંદ્રોયાના ભેગા તજવા જોઇએ ) (૧૨૭) ઉજડ ઘરમે બેઠકે, સિયા લિજે નામ ? સાકુથ કે સંગ એટકે, કયું કર પાવે રામ ! ખડીએર ધરમાં આપણે જઈએ તો તેમાં કાઇ ન હાવાથી આપણે ઘરમાં કાને નામથી ખેલાવીએ ! તેવીજ રીતે અજ્ઞાનીની સાથે મૈત્રી કરીએ તે। પછી ઇશ્વર આપણને કેવી રીતે મળી શકે ? (૧૯૮) હજિનકી કુતિયા ભલિ, ખુરી સાકુ થકી માય; વાહ બેઠી હરિગુન સુને, વાંનિંદા કરત દિન જાય. અજ્ઞાનીની માતાની સેાબત કરતાં હિરજનની કૂતરીની સેાખત સારી; કારણું કે પેલી કુતરી તા હરિભક્તને ત્યાં હરિકીતિન કે હરિ કથ થાય છે તે સાંભળી કાન પવિત્ર કરી શકે છે. પરંતુ અજ્ઞાનીનીને ત્યાં તા આખા દિવસ પરની નિંદાજ થયા કરે છે.