પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નથુ પીંજારો

[૩૫]



હાલતાં હાલતાં કહેતા જાય: 'એ કાલે ય આવીશ. કામ ભેળું કામ, વળી વરસ દિ'ની વાટ. જેટલું કાઢવું હોય તેટલું કાઢી રાખજો.'

નથુકાકા હાથમાં તાંત લઈ ઘેર જાય ને અમે નવા ગાદલામાં આળોટીએ.