પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નામ પાન
ચાહીશ બેયને હું ૨૩૨
ચુમ્બનવિપ્લવ ૪૬૨
ચંચલ પ્રેમસુખ ૭૫
છાના રોશું દર્દે ૪૩૧
છેલ્લી જફા ૪૫૦
જન્મદિવસ ૩૧૬
જરી મોડું ૨૪૯
જાગૃતિનું સ્વપ્ન ૪૨૬
જીવનહાનિ ચોવીશ વર્ષ ૪૮૫
જેને વીતી ગઈ ૪૯૦
જ્યાં તું ત્યાં હું ૯૩
જ્વરમાં પ્રિયાને ૧૮૧
ઝેરી છૂરી ૪૫૧
ઠગારો સ્નેહ ૭૦
ડોલરની કળીને ૨૧૦
તરછોડ નહીં ૪૫૩
તલફું કાં ૪૨૫
તારામૈત્રક: મુગ્ધ પ્રેમ ૬૭
તુષાર ૮૪
તું મ્હારી હતી ૧૦૯
તું વિણ મેઘલ વાજસુર ! ૪૯૯
તે મુખ ૪૨૨
ત્યજાયેલીને ૨૭૬
ત્યાગ ૨૩૧
ત્યાગમાં કંટક ૨૩૩
ત્હારી બેહયાઈ ૨૬૧
ત્હારાં આંસુ ૪૨૨
ત્હારો બોલ ૨૯૨
દગો ૧૦૮
દિલની વાત ૪૭૫
દિલને દિલાસો ૪૮૨
દિલને રજા ૬૯
દૂર છે ૪૩૨

નામ પાન
દૂર છે સારુ ૪૩૭
દેશવટો ૪૨૦
નદીને સિન્ધુનું નિમન્ત્રણ ૧૮૭
નવો સૈકો ૫૦૯
ના ચાહે એ ૨૨૦
નિદ્રાને ૪૬૮
નિમન્ત્રણનું ઉત્તર ૪૪૭
નિ:શ્વાસને ૨૨૭
નિઃશ્વાસો ૪૧૮
નૂતન સખા પ્રતિ ૩૧૮
ન્હાસી જતી મૃગી ને ઘવાયેલો મૃગ ૪૯૫
પક્વતા ૨૪૧
પરવાર્યો ૪૪૪
પરિતાપ ૬૭
પશ્ચાત્તાપ ૨૨૯
પાણીનું પ્યાલું ૩૧૪
પાન્થ પંખીડું ૧૦૦
પુત્રીમરણથી હસતો પિતા ૧૩૨
પુનરુદ્વાહ ૪૩૮
પ્યાલાને છેલ્લી સલામ ૪૭૭
પુષ્પ ૮૭
પ્રથમ નિરાશા ૪૮૪
પ્રપાત ૨૭૯
પ્રભુ - અનાલાપી ગાન ૫૦૧
પ્રવૃત્ત થવા કહેતા મિત્રને ૩૦૯
પ્રિયતમાની એંધાણી ૧૦૭
પ્રિયા કવિતાને ૨૧૧
પ્રિયા કવિતાને છેલ્લું આલિંગન ૩૦૭
પ્રિયાને પ્રાર્થના - સન્નિપાત ૪૮૦
પ્રેમ અને ધિક્કાર ૩૦૯
પ્રેમ અને મૃત્યુ ૭૪