આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સૂચિ
૧૫૭
સૂચિ
(પ્રથમ પંક્તિઓની) |
પૃષ્ઠ |
અખંડ એક ધાર અજબ કે વહી રહી | ૯ |
અમે રે પાગલ પ્રભુપ્રેમના ... ... ... | ૭ |
આઘાં આઘાં તે ઊડે આભલાં .. | ૮૭ |
આવે આવે આછાં તેજ ને વિલાય ... ... | ૧૩૧ |
આવોને, સંતો ! આવે, સાહેબના એલિયા રે... | ૫ |
એમ વિના નથી આરે રે ... ... | ૧૧૩ |
કમળતલાવડીએ ઊભો છે હંસલો | ૩૪ |
કેમ પામું રે કેમ પામું મારા નાથના દિદાર .... | ૧૨ |
કેમ રમાડું મનમાં, હરિ! તને ... | ૪૪ |
કેવી તે તારી ઉતારી આ માધુરી ... | ૫૭ |
ક્યાં જઈ મુખ એનું ખળું રે ... | ૧૬ |
ક્યાં જઈ શોધું તારું સત્ય સકળ સંસારમાં રે | ૧૮ |
છૂટી રે ગયા હે દેવ છૂટી રે ગયા ... ... | ૩૯ |
જગની જોગનિયાં રે મારી ... .. | ૫૨ |
જરી આવી આવીને કંઈ જાય રે ... | ૧૦૩ |
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું... | ૨૨ |
જીવ સોદાગર! કરી લે સદે પુણતણે સંસારમાં | ૬૭ |
તારા ઘા પર ઘા મને મારી રહ્યા . . | ૬૧ |
તારા મનને છે માયાની લગની રે ... | ૪૬ |