પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સૂચિ
૧૫૯
 

મારાં નેતનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો... અર્પણ
મારાં પાપે આ અંતર મેલું થયું ... .... ૬૫
મારી આ થાળ સ્વીકારે, કૃપાધન ... ....
મારે લાખ લાખ આંખના પ્રકાશ, હે નાથજી... ૩૨
મારે રાજ ઊભે આવી દ્વારે... ... ૧૧૭
રાખમાં જળે છે અંગારા, રે ભાઈ ... ૩૬
રે પ્રભુ! કેમ તને બતલાવું.. ૯૦
રે મન ! કાં રહે એકલરંગી ... ૭૮
વચન તું કેમ ભૂલે રે ૫૯
વહાલાં! મીઠી મીઠી વાગે દૂર કે ઘંટડી ... ૧૩૩
વિલસે વિશ્વલીલા વસંતે ૧૨૭
શું સામે આવે અંધારાં ... ૯૯
સંત જીવે રે સંત છે જીવન જગત કાજ આપ ૭૨
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ૨૦
સંતો ! અણદીઠાં દીઠાં આજ રે ૧૦૯
સંતો ! કોણ અગમ સમજાવે .. ૯૩
સેવા કરે રે લોકદેવની ... ૬૯
હદ બેહદ હું તે ઊંડું આકાશે રે ૧૧૫
હું તો આવું કરી કાલ કાલ રે ... ૫૦