પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪ : કાંચન અને ગેરું
 

કદાચ મને કુમારના વિચારે એકાંત કિનારે સ્વપ્ન પણ આવી ગયું હોય ! છતાં સ્વપ્ન અને સત્ય વચ્ચે કેટલો ફેર ? એક આંખ ખોલવા પૂર; નહિ ?

હવે હું વિજ્ઞાનના સત્ય માટે આગ્રહભર્યો વાદવિવાદ કદી કરતો નથી.