પૃષ્ઠ:Kankavati.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાહસિક લડવૈયો, જેની મા -

ડોશીએ તો ફાટલો સાલ્લો પેર્યો
ફાટલું શું કાપડું પેર્યું
માથે કોદરાની થાળ લીધી
એ તો વધાવી ગઈને.

- આવી હોય છે. સૂર્ય સરીખાની મા પણ રાંધર્વીધ છે. ગરીબ-ધનિકના બે આછા છે.

ભાંગે ઠીકરી
તો લઉ દીકરી.

એવાં વાકયો પરથી અનુમાન થાય છે કે લગ્નરચના બહુ વિષમ હશે. ઘણીવાર એક પ્રયોગો આમોદના, પ્રેમામોદના પણ હોય છે. સૂર્ય કોઈ પણ પ્રકારે રન્નાદેને પરત માગે છે, માટે માએ પરિહાસયુક્ત યુક્તિ કરી હશે. લોકસાહિત્ય પરથી સમાજની અવસ કલ્પવામાં તેમનાં આમોદપ્રમોદથી અંકિત મર્મવાકયો સાચા અર્થમાં સમજવાં જોઈએ.