લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kapatjal Prahlad Brahmabhatt.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના આ કથાનાં પાત્રે મહાભારતનાં છે, ને પ્રસ ંગો પણ મહાભારતના છે. અહી' માત્ર તેને વા ધાટ આપવામા આવ્યા છે. નવલકથા દ્વારા એ પાત્રાને અહી એના એ જ પ્રસંગેામાં રજૂ કરવા પ્રયત્ન કર્યો છે, છતાં તેનું નવું સ્વરૂપ વધુ રુચિભર્યું" બની રહે, વધુ .રામાંચક પણ હાય ને વાંચક્રને રસાળ શૈલીમાં રુચિકર થઈ પડે તેવા લેખકને નમ્ર પ્રયત્ન છે. આ નવલકથા ના ધાટ પણ Ăશ-બૅંક પદ્ધતિ છે, એટલે તેર વર્ષના વનવાસ સ્વીકાર્યા પછી પાંડવેા જાહેર થયા છે, અને જુગારમાં ગુમાવેલુ પેાતાનું રાજપાટ પાછું મેળવવાની વિચારણા થાય છે, ત્યાંથી કથાના પ્રારંભ થાય છે. યુધિષ્ઠિર યુદ્ધને પસ ંદ કરતા નથી, કુંતીને પશુ કુટુંબને નાશ થાય તેવું યુદ્ધ જેઈતું નથી, એટલે ધૃતરાષ્ટ્ર સમક્ષ પાંડવા વતી, પિતામહ, ગુરુ દ્રોણાચાય ને છેલ્લે કૃષ્ણ વિષ્ટિકાર તરીકેની ભૂમિ ભજવે છે. આ બધા પ્રસગા જેમ જેમ લક પર આવતા જાય છે તેમ તેમ તેના ભૂતકાળ પણ ઊપસતા જાય છે ને નવલકથાનું ઘડતર પણ થતું ાય છે. અલબત્ત, આખરે આ નવલકથા છે, એટલે જૂના પ્રસગાને અહીં નવા સ્વરૂપે મઢવા જરૂરી છે,'જરૂર પડતાં વિસ્તૃત રૂપે પશુ