કેટલાક પ્રસ ંગા રજૂ કરવા પડયા છે. જુના પ્રસ`ગેતે, જૂનાં પાત્રાને વમાનમાં નવા સ્વરૂપે, નવી ઢબે રજૂ કરવાનેા, ને કયાંય રસક્ષતિ ન થાય તેના પર પણું ધ્યાન આપવાના મારેા પ્રયત્ન છે. આખરે છેલ્લા વિશિકાર કૃષ્ણ હતાશા સાથે ધૃતરાષ્ટ્રના દરમાર- માંથી પાછા ફરે છે, અને અજુ નને “હવે તે યુદ્ધ એ જ નિર્માણુ ” ને આદેશ આપે છે ત્યારે પણ કુ તી હલી ઊઠયાં, કુરુવંશના વિનાશ થતા અટકાવવા માટે તે તે ધૂનરાષ્ટ્ર સમક્ષ જવા તૈયાર થાય છે; પણ કૃષ્ણે તેને અટકાવે છે ન યુદ્ધના શંખનાદ ફૂંકાય છે. આનવલકથાનાં પાત્રા ધૃતરાષ્ટ્ર, દુર્યોવન, શકુનિ ને કહ્યું જેવાના પાંડવાનેા નાશ કરવા માટેના જુદા જુદા પ્રસગેાની કપટજાળને સ્પષ્ટ કરવાને પ્રયત ધ્વ, પાંડવા આ કપટજાળના ભાગ બની, ભારે યાત- નાએ ખરદાસ કરે છે છતાં ધૃતરાષ્ટ્ર કે દુર્યોધન પ્રત્યે કયાંય તેમના ધિમાં વેરભાવ નથી, એ કપટાળના પ્રસંગાની મહત્ત્વની ઘટના છે. વાંચકમિત્રાને મારા આ નવતર પ્રયોગ રુચિકર બનશે તેવા વિશ્વાસ સાથે તેમની સમક્ષ લેાકપ્રિય પ્રકાશનના આભાર માનતાં હુ આનંદ આઝાદ સાસાયટી એલિસ બ્રિજ, આ ‘કંપટાળ' પેશ કરું છું. સંચાલકાનાં અનુભવુ છું. સ્નેહભર્યા સહકાર માટે પ્રહૂલાદ બ્રહ્મભટ્ટ અમદાવાદ, ૧૫
પૃષ્ઠ:Kapatjal Prahlad Brahmabhatt.pdf/૮
દેખાવ