પૃષ્ઠ:Kathagutch.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
તંત્રી સાહેબનો ઘોંટાળો.


વાર પછી શાન્ત થઇને લાવણ્યે પૂછ્યું દેવતા ! હું ક્ષમા મા- ગવા આવી છું.’ r વિશ્વશરણ ખેલ્યા ‘ક્ષમા શી ખાખતની લાવણ્ય ? મ્હે એક દિવસ પણ હારા ઉપર ખાટું લગાડયું નથી. ગુસ્સે થયા હાઉ તા ક્ષમા કરૂં ને ?' ત્હાર પછી પતિપત્નીએ ઢેઢ વર્ષના હૃદયના ઉભરા ખાલી કર્યાં. અન્નેને આવેગ શાન્ત થયા પછી લાવણે કહ્યું તંત્રી મહાશય ! આવું તંત્રીપણું કરીથી કરશેા નહિ.' એમ કહીને હેના હાથમાં છે પત્રા મૂક્યા. એક પરબીડીઆ ઉપર લાવણ્યનું સરનામું અને ‘ અગ્રાહ્ય ’ વાળા ગૃહિણી ઍક્િસના છાપેલા લેખલ હતા. ખીજા પરખીડીઆમાં પુણ્યપ્રભાનું સરનામું અને એક કવિતા તથા પ્રેમપત્ર હતા. તંત્રી મહાશયે શરમના માર્યાં નીચુ જોયું. ગંભીર પ્રકૃતિના સપાદક વિશ્વશરણુ આજે બાળકની માફક હસ્યા, અને હસી હસીને પેટ દુ:ખવા આવ્યું ત્હારે લાવણ્યને કહ્યું લાવણ્ય, ખરેખાત શું હેં આવા ધેાંટાળા કર્યાં છે? પુણ્યપ્રભાનાં કવરમાં હારી પત્ર મૂકી દીધા. અને એના કવર ઉપર લગાડવાના ‘ ગૃહિણી ’ ફ્રિસના ‘ અગ્રાહ્ય વાળા લેબલ, પુણ્યપ્રભાની કવિતાને બદલે હારા કવર ઉપર લગાડી દીધા ?! આ તે! ગજખ થઈ ગયા. તે! ચાલો સારું થયું કે, સદ્ ( . ભાગ્યે હારે! અને પુણ્યપ્રભાને મેળાપ થયા ! ચાલા, હવે આપણે પુણ્યપ્રભાને બધી વાતના ખુલાસા કરીશું. અને આપણા ઉપર આટલે ઉપકાર કરવા બદલ હૈની કવિતાને ‘ ગૃહિણી ’માં સ્થાન આપીશું.’ "