લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
કથાગુચ્છ.


ખ્યાના નાશ કરવાને ધેા લઇ ખેઠા છે?! કોઈ સારા દાક્તરને ખેલાવીને બતાવા. "" સ્વામીએ કહ્યું:—“ કોઈ સારા દાક્તર આવી નવેા ઉપાય શા કરશે ? દવાઓ તા બધી એની એ જાણીતીજ છેને ? ” r દીએજીએ કાંઇક નારાજ થઇને કહ્યું:— હારે તે હમારામાં અને હમારી કૉલેજના પ્રીન્સીપાલ ( અધ્યક્ષ ) સાહેબમાં કાંઇ અન્તર નથી. ” સ્વામી માલ્યાઃ—“ તું કાયદા ભણે છે. દાક્તરના કામમાં શું સમજે ? પરણીશ અને ખૈરીનો તરફથી મીલ્કતના કાઇ મુકદમા લડીશ મ્હારે મ્હારી સલાહ પૂછવા આવીશ કે ? ” " . હું” મનમાં વિચાર કરવા લાગી કે આ બન્ને એક બીજા સાથે હડી મુરશે. અને મારી જઇશ હું. ખન્ને તરથી મ્હારા ભાગ છે. વળી વિચાર આવ્યું કે ‘ પિતાના ધરમાંથી વ્હારે મ્હારૂં દાન કર વામાં આવ્યું છે, ત્હારે દીએરજીએ મ્હારે માટે આ તકરાર શું કામ કરવી ? મ્હારૂં સુખ દુઃખ, રાગ, આરાગ્ય, એ સર્વ પતિના હાથમાં છે.’ એ દિવસે આ ન્હાની શી આંખ્યાની પીડાને માટે દીએરજી અને પતિની વચ્ચે ખટપટ થઇ ગઈ. હારી આંખ્યામાંથી પહેલાં પાણી ટપક્યાં કરતું હતું, હવે હેની ધારા વહેવા લાગી. હેનું કારણુ મ્હારા પતિ હતા કે દીએજી એ વાતના વિચાર કેાઇએ ન કર્યાં. વિચારવાની જરૂર પણ નહોતી. મ્હારા પતિ કૅૉલેજમાં ગયા હતા, તે વખતે દીએજી એકાએક દાક્તરને ખેાલાવી લાવ્યા. દાક્તરે આંખ્ય તપાસીને કહ્યું કે જો ખરા- ખર સંભાળીને કામ લેવામાં નહિ આવે તેા પીડા વધી પડવાના ડર છે. દવા લખી આપી દાક્તર સાહેબ ઘેર ગયા. દીએજીએ દવા લાવવા નાકર માલ્યા. 0₂