ટપકવું અન્ય થઈ જતું વ્હારે પણ એમજ વિચાર કરતી કે હવે તે
આરામ થઇ જશે.
પરન્તુ થાડા દિવસમાં મ્હારાથી વધારે દુઃખ સહન ન થઈ
શક્યું. આંખ્યાથી અસ્પષ્ટ દેખવા લાગી. માથાના દરથી હુને ચેન
પડતું નહતું. મ્હેને લાગ્યું કે સ્વામી પણ હવે શરમાઇ ગયા છે.
આર્ટલા દવસ પછી દાક્તરને કેવી રીત્યે ખેલાવવા એવુ એ બહાનુ
શેાધવા લાગ્યા.
આ સ્થિતિ જોઈ મ્હે એમને કહ્યું કે “ દીએજીનું કહ્યું
માનવાની ખાતર દાક્તર ખેલાવવામાં શી હાનિ ? એ વાત ઉપ-
રથી દીએરજી નાખુશ થઇ ગયા છે. તેથી હુને દુઃખ થાય છે.
ઉપાય તે હમેજ કરશે, પરન્તુ નામની ખાતર એક દાંતર હાય તા ઠીક.”
હેમણે કહ્યું : “એ ઠીક કહ્યું ” અને એજ દિવસે એક ગેરા
દાક્તરને એ ખેાલાવી લાવ્યા. હેમની વચ્ચે શી વાતચીત થઈ તે હું
સમજી ન શકી પણ એટલું તે જણાયું કે સાહેબ મ્હારા પતિને
ધિક્કારતા હતા. અને એ નીચુ માથુ રાખી મુગે મ્હોંએ એ બધું
સાંભળ્યા કરતા હતા.
દાક્તરના ગયા પછી મ્હેં સ્વામીના હાથ પકડી કહ્યું—“ એ
ઉદ્ધત ગારાને ડાંથી પક્ડી લાવ્યા ? એક દેશી દાક્તરને મેલાવવા-
થીજ કામ ચાલત. એ મ્હારી આંખ્યાની પીડાને હમારા કરતાં વધારે
સારી રીત્યે કેવી રીત્યે જાણી શકશે ?”
સ્વામી જરા શરમિંદા થઈ માલ્યાઃ— આંખ્યામાં નસ્તર મૂકા
વવાની જરૂર આવી ગઈ છે.
મ
હે કાંઈક ક્રોધના ડાળ કરી કહ્યું “નસ્તરની જરૂર છે એ
વાતને હમે જાણી જોઇને છુપાવતા હતા? એ તે! હું બહુ દિવસથી